પર્યાવરણ (The environment)
વાતાગ્રના સંપર્ક ઝોનનો ભાગ, કે જ્યાં ઠંડો વાયુસમુચ્ચાય ગરમ વાયુસમુચ્ચાયની જગ્યા લે છે, તેને શું કહે છે ?

ઑકલુડેડ વાતાગ્ર
સ્થિર વાતાગ્ર
ગરમ વાતાગ્ર
ઠંડો વાતાગ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
કાર્બન ક્રેડિટના ખ્યાલનો ઉદ્ભવ નીચેના પૈકી કયા પ્રોટોકોલમાં થયો ?

પેરિસ પ્રોટોકોલ
સી. ઓલ. પ્રોટોકોલ
ક્યોટો પ્રોટોકોલ
મોન્ટ્રીયલ પ્રોટોકોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
વન નાબૂદીને કારણે કઈ બાબતમાં ઘટાડો થાય છે ?

ગ્લોબલ વોર્મિંગ
જમીનનું ધોવાણ
વરસાદ
દુષ્કાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
BOD વધે તો પાણીમાં દ્રાવ્ય O2 નું પ્રમાણ ___

વધે છે
થોડું વધે છે
ઘટે છે
કોઈ જ ફરક ના પડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP