શબ્દભેદ નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. ખાદ્ય – ખવાય એવું ખાધ – ખોટ અબજ – સો લાખની સંખ્યા અજબ - નવાઈ ઉપજે એવું ખાદ્ય – ખવાય એવું ખાધ – ખોટ અબજ – સો લાખની સંખ્યા અજબ - નવાઈ ઉપજે એવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ આપેલ શબ્દનો અર્થ (શબ્દ સમજૂતી) દર્શાવો. - વિલસે વિચારવું ક્રિડા વિલાસ શોભે વિચારવું ક્રિડા વિલાસ શોભે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. અહીં – આ સ્થળે અંશ – કિરણ અંસ – ખભો અહિ – સાપ અહીં – આ સ્થળે અંશ – કિરણ અંસ – ખભો અહિ – સાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ આપેલ શબ્દનો અર્થ (શબ્દ સમજૂતી) દર્શાવો. - ધોરવું ખરીદવું ભેંસ ઊંઘવું એકી ટશે જોવું ખરીદવું ભેંસ ઊંઘવું એકી ટશે જોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો : સુદિન - શુભ દિવસ શીલા - ચારિત્ર્યહીન સ્ત્રી શિલા પથ્થર સુદીન - ખૂબ નમ્ર સુદિન - શુભ દિવસ શીલા - ચારિત્ર્યહીન સ્ત્રી શિલા પથ્થર સુદીન - ખૂબ નમ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખાટો વિક્લ્પ શોધો. પાવક – અગ્નિ ઉપહાર – અલ્પાહાર ઉપાહાર – ટીમણ પાવન – શુચિ પાવક – અગ્નિ ઉપહાર – અલ્પાહાર ઉપાહાર – ટીમણ પાવન – શુચિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP