શબ્દભેદ આપેલા વિકલ્પો પૈકી અર્થભેદ : શબ્દભેદ માંથી ખોટો વિકલ્પ શોધો. ચૂંક - લોખંડની હથોડી કેસ - અદાલતનો મુકદમો કેશ - વાળ ચૂક - ઊણપ ચૂંક - લોખંડની હથોડી કેસ - અદાલતનો મુકદમો કેશ - વાળ ચૂક - ઊણપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. અહિ – સાપ અંશ – કિરણ અંસ – ખભો અહીં – આ સ્થળે અહિ – સાપ અંશ – કિરણ અંસ – ખભો અહીં – આ સ્થળે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો : શિલા પથ્થર સુદીન - ખૂબ નમ્ર શીલા - ચારિત્ર્યહીન સ્ત્રી સુદિન - શુભ દિવસ શિલા પથ્થર સુદીન - ખૂબ નમ્ર શીલા - ચારિત્ર્યહીન સ્ત્રી સુદિન - શુભ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ નીચે જણાવેલ શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો. 'વિ૨જ' છૂટું પાડેલું સ્વચ્છ અતિસુક્ષ્મ વિરાટ છૂટું પાડેલું સ્વચ્છ અતિસુક્ષ્મ વિરાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ નીચે જણાવેલ શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો. ‘જાચજચના' મનોભાવના વિવિધ પરસ્પર યાચકવૃત્તિ મનોભાવના વિવિધ પરસ્પર યાચકવૃત્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. : નશો – કેફ ભુવન – જગત નસો – પરિચારિકા ભવન – ગૃહ નશો – કેફ ભુવન – જગત નસો – પરિચારિકા ભવન – ગૃહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP