શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.ઘાસની જમીન બીટ તૃણબીજ તૃણપ્રદેશ બીડ બીટ તૃણબીજ તૃણપ્રદેશ બીડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. રાત્રિ અને દિવસ દરરોજ શબોરોજ હરપળ રાતદિવસ દરરોજ શબોરોજ હરપળ રાતદિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) જેમને કોઈ શત્રુ નથી એં– શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. અમર નીઃશત્રુ અજાતશત્રુ ક્ષત્રિય અમર નીઃશત્રુ અજાતશત્રુ ક્ષત્રિય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'વતું કરાવવું’ શબ્દનો અર્થ જણાવો. સરખામણી કરાવવી ખુશામત કરાવવી સાબિત કરાવવું હજામત કરાવવી સરખામણી કરાવવી ખુશામત કરાવવી સાબિત કરાવવું હજામત કરાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પાન-સોપારી વગેરે રાખવાની કોથળી – રતૂમડી ચમચી ટબક પટારી રતૂમડી ચમચી ટબક પટારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. હિંસક તોડફોડથી ભય ફેલાવી મૂકનાર આતંકવાદી અહિંસક હિંસક ગુનેગાર આતંકવાદી અહિંસક હિંસક ગુનેગાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP