શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પાણી ભરવાનું ચામડાનું સાધન એટલે... ? મશક હાંડલી ગદબ પોટલી મશક હાંડલી ગદબ પોટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. દીકરીની દીકરી પૌત્રી પ્રપૌત્રી દયિતા દોહિત્રી પૌત્રી પ્રપૌત્રી દયિતા દોહિત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃ રહી રહીને પડતાં વરસાદનું ઝાપટું. સાંબેલાધાર મુશળધાર સરવડું ટપકટપક પડવું સાંબેલાધાર મુશળધાર સરવડું ટપકટપક પડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. નસીબનું બંધન – વિધાતા વિધિદમન્ વિધિપાશ વિધિયોગ વિધાતા વિધિદમન્ વિધિપાશ વિધિયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘જેનો કોઈ શત્રુ નથી તેવો’ –શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. દુશ્મન દુશ્મનાવટ અજાતશત્રુ અણીશુદ્ધ દુશ્મન દુશ્મનાવટ અજાતશત્રુ અણીશુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.જેમાં ગાયોનો ભોગ આપવાનો હોય તેવો યજ્ઞ ગોરક્ષ ગોરટ ગોમેદ ગોમેધ ગોરક્ષ ગોરટ ગોમેદ ગોમેધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP