શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. આદુના રસવાળું પીણું- જંજિર જિંગોડો જિંજર સત્વપાણી જંજિર જિંગોડો જિંજર સત્વપાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. તાડનાં ફળની અંદરનો ગર – ગલેચી ગલેલી ગવલી ગલેફું ગલેચી ગલેલી ગવલી ગલેફું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - જરૂરિયાત કરતા વધારે વાપરવું તે ચોરી છે તેમ માનીને તેનું પાલન કરવું તે. અસ્તેય અનુનય અપરિગ્રહ નિગ્રથ અસ્તેય અનુનય અપરિગ્રહ નિગ્રથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ભેંસનું ટોળું. ભાંડુ ભાડું ખાડું ખાંડુ ભાંડુ ભાડું ખાડું ખાંડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વાછરડું જોથા વિના દૂધ દોહવા દેતી ગાય - સાવલી ઝાવલી કવલી અવલી સાવલી ઝાવલી કવલી અવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. દોરડું ભાગવાની ક્રિયા ભાંડરાં ભાંડ ભાંજણી ભાંજગ ભાંડરાં ભાંડ ભાંજણી ભાંજગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP