શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. જેનું શબ્દોમાં વર્ણન ન કરી શકાય તેવું - અન્યમનસ્ક અનિર્વાચ્ય નિઃશબ્દ પદહીન અન્યમનસ્ક અનિર્વાચ્ય નિઃશબ્દ પદહીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.શું કરવું તે કશું સૂઝે નહિ તેવું મૂઢ કિંકર્તવ્યમૂઢ નાસમજણું નાસૂઝણું મૂઢ કિંકર્તવ્યમૂઢ નાસમજણું નાસૂઝણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'કુટુંબ કે વતનના સ્થાનનો ત્યાગ કરવો તે' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પરિક્રમા હિફાજત હિજરત પરિવ્રાજક પરિક્રમા હિફાજત હિજરત પરિવ્રાજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - વસ્ત્રનો ટૂકડો છેતલ ઋહત લીરો તકદિસ છેતલ ઋહત લીરો તકદિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘‘કંઈપણ ખાધાપીધા વિના કરેલો ઉપવાસ” શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. લાંઘણ અગિયારસ આસ્તિક તૃષ્ણા લાંઘણ અગિયારસ આસ્તિક તૃષ્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. · વાઢ્યા વિનાના જુવાર/બાજરીના છોડ ખાલિસ શસ્ય બાંટા છિનાળ ખાલિસ શસ્ય બાંટા છિનાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP