શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. કોઈપણ બે ખેતર વચ્ચેની હદનો થોડો ખુલ્લો પટ્ટો - ધોરિયો ખેતપટ્ટો નીક શેઢો ધોરિયો ખેતપટ્ટો નીક શેઢો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પ્રસન્ન કરવું તે સમાલ સમરથ સમારાધન સમમિતિ સમાલ સમરથ સમારાધન સમમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. છાતીના રક્ષણ માટેનું કવચ સીનાતાન વક્ષસ્ત્રાણ વૃક્ષાત્રાણ છાતીસરસું સીનાતાન વક્ષસ્ત્રાણ વૃક્ષાત્રાણ છાતીસરસું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.વાળ ટૂંપી નાખવા તે લુંચી લૂઓ લૂખરી લુંચન લુંચી લૂઓ લૂખરી લુંચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો: સંકેત મુજબ પ્રમીને મળવા જતી નાયિકા – છલનાયિકા પ્રિયતમા વિરહિણી અભિસારિકા છલનાયિકા પ્રિયતમા વિરહિણી અભિસારિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - કેળના થાંભલા કદલી સ્તંભ અંબુજવરણ શાલભંજિકા વાસયષ્ટિ કદલી સ્તંભ અંબુજવરણ શાલભંજિકા વાસયષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP