શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. નદીની કાંકરાવાળી જાડી રેતી – વેકુર વોકળો કાંકરો કંકરરેત વેકુર વોકળો કાંકરો કંકરરેત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ‘ફાડ્યા વિનાનું લાંબું લૂગડાનું થાન' : તાકો ટાટિયું અસ્તર કંતાન તાકો ટાટિયું અસ્તર કંતાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - મહેસૂલના સ્વરૂપે ખેડૂત પાસેથી લેવાતું અનાજ ગણોત કભા જમ્ભાર જે વજે ગણોત કભા જમ્ભાર જે વજે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. આદુના રસવાળું પીણું- જિંજર જંજિર જિંગોડો સત્વપાણી જિંજર જંજિર જિંગોડો સત્વપાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.ડામ દેવાનું સાધન ડભાયણું ડબરું ડમક ડબૂચો ડભાયણું ડબરું ડમક ડબૂચો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ગામડામાં પોલીસ પટેલનો સહાયક રખેવાળ (ગામનો ચોકિયાત કે રક્ષક) પસાયતો થેવા ઔબટ ડૌઢી પસાયતો થેવા ઔબટ ડૌઢી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP