શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. કેડ ઉપરના વસ્ત્રને કસીને બાંધવું – કેડિયું કટિમેખલા પલવટ સલવટ કેડિયું કટિમેખલા પલવટ સલવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘જેનો કોઈ શત્રુ નથી તેવો’ –શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. અજાતશત્રુ દુશ્મનાવટ દુશ્મન અણીશુદ્ધ અજાતશત્રુ દુશ્મનાવટ દુશ્મન અણીશુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : સુગંધી પવન ચુરમુ વેડમી આમોદ ચાંદાઝબોળી ચુરમુ વેડમી આમોદ ચાંદાઝબોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો: સંકેત મુજબ પ્રમીને મળવા જતી નાયિકા – છલનાયિકા વિરહિણી પ્રિયતમા અભિસારિકા છલનાયિકા વિરહિણી પ્રિયતમા અભિસારિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ચર્ચા વિચારણાના અંતેમેળવેલ નિર્ણય– શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. નિશ્ચય નિષ્કર્ષ નિયમ સિદ્ધાંત નિશ્ચય નિષ્કર્ષ નિયમ સિદ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - મૂળનો ભાગ ભેષજ નહોરા ખાંગા નિતલ ભેષજ નહોરા ખાંગા નિતલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP