શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વાછરડું જોથા વિના દૂધ દોહવા દેતી ગાય - સાવલી અવલી કવલી ઝાવલી સાવલી અવલી કવલી ઝાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - મુખમાંથી બહાર પ્રગટતી સ્પષ્ટ વાણી વૈખરી મધ્યમ પર્શ્વ પરાલ વૈખરી મધ્યમ પર્શ્વ પરાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.ડામ દેવાનું સાધન ડબૂચો ડભાયણું ડબરું ડમક ડબૂચો ડભાયણું ડબરું ડમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. બંને બાજુને જોડનારી – દ્વિજોડાણ બાજુબંધ બેજોડ ઉભયાન્વી દ્વિજોડાણ બાજુબંધ બેજોડ ઉભયાન્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'કુટુંબ કે વતનના સ્થાનનો ત્યાગ કરવો તે'- શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પરિક્રમા પરિવ્રાજક હિફાજત હિજરત પરિક્રમા પરિવ્રાજક હિફાજત હિજરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - અનાજના કણસલાં ગૂંદીને કે ઝૂડીને એમાંથી અનાજ કાઢવાની જગ્યા. ખળું ફલું ખલું કોઠારીયું ખળું ફલું ખલું કોઠારીયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP