શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) આપેલ સાચા શબ્દસમૂહ માટે એક શબ્દ શોધીને લખો. અનેક જન્મો સુધી. જન્મોજન્મ દરેક જન્મે સાતજન્મ અનંતકાળ જન્મોજન્મ દરેક જન્મે સાતજન્મ અનંતકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘આંગળીઓથી લીપણમાં કરાતી ભાત' શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ગારો વેલબુટ્ટી ઓકળી લીંપણકામ ગારો વેલબુટ્ટી ઓકળી લીંપણકામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે આપેલ એક શબ્દ અયોગ્ય હોય તેવો વિકલ્પ શોધો. ઘર આગળની ઊંચી બેઠક : માંડવી, રવેશી મુલાકાત માટેનો બેઠકનો ઓરડો : દીવાનખાનું પરાણે કરાવવામાં આવતું કામ : ગુલામી સમાન ગુણ-લક્ષણ હોવા પણું : પ્રતિરૂપ ઘર આગળની ઊંચી બેઠક : માંડવી, રવેશી મુલાકાત માટેનો બેઠકનો ઓરડો : દીવાનખાનું પરાણે કરાવવામાં આવતું કામ : ગુલામી સમાન ગુણ-લક્ષણ હોવા પણું : પ્રતિરૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.ગામને પાદર ઘેટા-બકરાં રાખવાનું ભરવાડોનું સ્થળ – ઝોડકું ઝોકડું ગમાણ તબેલો ઝોડકું ઝોકડું ગમાણ તબેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. દીકરીની દીકરી દયિતા પૌત્રી દોહિત્રી પ્રપૌત્રી દયિતા પૌત્રી દોહિત્રી પ્રપૌત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો.જેને સીમા નથી તે – સીમાચિહ્ન નિ:સીમ સીમાંત સીમાધાર સીમાચિહ્ન નિ:સીમ સીમાંત સીમાધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP