રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ખીલો થઈ જવું જડ થઈ જવું અંદર જતા રહેવું ભીંતમાં ખીલો જડી દેવો ઊભા રહી જવું જડ થઈ જવું અંદર જતા રહેવું ભીંતમાં ખીલો જડી દેવો ઊભા રહી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - દાંતે તરણું લેવું લાચારી ન બતાવવી દાંત ખાટા કરવા દાંતથી તરણું ખેંચવું લાચારી બતાવવી લાચારી ન બતાવવી દાંત ખાટા કરવા દાંતથી તરણું ખેંચવું લાચારી બતાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - સંઘ કાશીએ પહોંચવો બનારસમાં વાસ કરવો યાત્રાએ જવું કામ પાર પાડવું સંપ ન હોવો બનારસમાં વાસ કરવો યાત્રાએ જવું કામ પાર પાડવું સંપ ન હોવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) ‘રફફું થઈ જવું' -રૂઢિ પ્રયોગનો અર્થ જણાવો. હેબતાય જવું. થીજી જવું. રોળાઈ જવું. ભાગી જવું. હેબતાય જવું. થીજી જવું. રોળાઈ જવું. ભાગી જવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ખીલો થઈ જવું ઊભા રહી જવું ભીંતમાં ખીલો જડી દેવો જડ થઈ જવું અંદર જતા રહેવું ઊભા રહી જવું ભીંતમાં ખીલો જડી દેવો જડ થઈ જવું અંદર જતા રહેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) નીચે દર્શાવેલ રૂઢિપ્રયોગ અને તેના અર્થમાંથી કઈ જોડી ખોટી છે ? હાથ દેખાડવો - બળાપો કરવો હાથ ધોઈ નાખવા - આશા છોડી દેવી હાથ કાળા કરવા - કલંકિત કામ કરવા હાથ હેઠા પડવા - નિરાશા મળવી હાથ દેખાડવો - બળાપો કરવો હાથ ધોઈ નાખવા - આશા છોડી દેવી હાથ કાળા કરવા - કલંકિત કામ કરવા હાથ હેઠા પડવા - નિરાશા મળવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP