ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખાંડાની ધારે ચાલવું રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. ખૂબ મુશ્કેલ પરિસ્થિતિમાં જીવવું બહાદુર દર્શાવવી ખૂબ યુદ્ધ કરવું તલવારની ધાર પર ચાલવું ખૂબ મુશ્કેલ પરિસ્થિતિમાં જીવવું બહાદુર દર્શાવવી ખૂબ યુદ્ધ કરવું તલવારની ધાર પર ચાલવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વાક્ય માટે આપેલ વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય જણાવો. ટોપીવાળાને કાયમ માટે હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જ જોઈએ. ટોપીવાળાને કાયમ યાદ રહે એવું કંઈક આપવું જોઈએ ટોપીવાળાને હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જોઈએ કાયમ યાદ રહે એવું ટોપીવાળાને કંઈક આપવું જોઈએ યાદ રહે તેવું ટોપીવાળાને હંમેશા આપવું જોઈએ ટોપીવાળાને કાયમ યાદ રહે એવું કંઈક આપવું જોઈએ ટોપીવાળાને હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જોઈએ કાયમ યાદ રહે એવું ટોપીવાળાને કંઈક આપવું જોઈએ યાદ રહે તેવું ટોપીવાળાને હંમેશા આપવું જોઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ છોડો : અભ્યાસ અભ્ય + અસ અભિ + આસ અભિ + યાસ અભ્ય + આસ અભ્ય + અસ અભિ + આસ અભિ + યાસ અભ્ય + આસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.લખવું વાંચવું એ કંઈ કેળવણી નથી. વિધ્યર્થ કૃદંત સબંધ કૃદંત ભવિષ્ય કૃદંત વર્તમાન કૃદંત વિધ્યર્થ કૃદંત સબંધ કૃદંત ભવિષ્ય કૃદંત વર્તમાન કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા સામાસિક શબ્દો અને તેના સમાસોના જોડકામાં કયો વિકલ્પ સાચો છે ? દુઃખ વિયોગ - મધ્યમપદલોપી મડાગાંઠ - કર્મધારય દિક્કાલ - તત્પુરુષ ત્રિકાલ - બહુવ્રીહી દુઃખ વિયોગ - મધ્યમપદલોપી મડાગાંઠ - કર્મધારય દિક્કાલ - તત્પુરુષ ત્રિકાલ - બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દિકરાની પૌત્રી શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સુતા દોહિત્રી પ્રપૌત્રી પુત્રપૌત્રી સુતા દોહિત્રી પ્રપૌત્રી પુત્રપૌત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP