ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'બંધ અર્થવ્યવસ્થા' તે અર્થવ્યવસ્થા છે જેમાં : ન તો નિકાસ કે ન તો આયાત થાય છે. માત્ર આયાત થાય છે. નાણાકીય ખાધની વ્યવસ્થા હોય છે. નાણાકીય પુરવઠો પૂર્ણતઃ નિયંત્રિત હોય છે. ન તો નિકાસ કે ન તો આયાત થાય છે. માત્ર આયાત થાય છે. નાણાકીય ખાધની વ્યવસ્થા હોય છે. નાણાકીય પુરવઠો પૂર્ણતઃ નિયંત્રિત હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બુલ(Bull) અને બેયર (Bear) શબ્દો કઈ જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે ? વેચાણવેરા વિભાગ આવકવેરા વિભાગ નીતિ આયોગ શેર બજાર વેચાણવેરા વિભાગ આવકવેરા વિભાગ નીતિ આયોગ શેર બજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નેશનલ સ્ટોક એકસચેન્જ (NSE) ની સ્થાપના ક્યારે થઈ ? 1994 1992 1990 1996 1994 1992 1990 1996 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ તારીખે જૂની 500-1000ની ચલણી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી ? 8મી ડિસેમ્બર, 2016 8મી ઓક્ટોબર, 2016 31મી ડિસેમ્બર, 2016 8મી નવેમ્બર, 2016 8મી ડિસેમ્બર, 2016 8મી ઓક્ટોબર, 2016 31મી ડિસેમ્બર, 2016 8મી નવેમ્બર, 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયા શહેરમાં ઇલેક્ટ્રોનિક સીટી વિસ્તાર હબ આવે છે ? મુંબઈ ગુરુગ્રામ બેંગલુરુ પુણે મુંબઈ ગુરુગ્રામ બેંગલુરુ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) મહામંદી કોને કહેવાય ? સતત એક વર્ષ સુધી મંદી રહે તેને સતત છ માસ સુધી મંદી રહે તેને સતત બે વર્ષ કે વધુ સમય મંદી રહે તેને સતત ત્રણ વર્ષ કે વધુ સમય મંદી રહે તેને સતત એક વર્ષ સુધી મંદી રહે તેને સતત છ માસ સુધી મંદી રહે તેને સતત બે વર્ષ કે વધુ સમય મંદી રહે તેને સતત ત્રણ વર્ષ કે વધુ સમય મંદી રહે તેને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP