કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.પરમેશ્વર પાધરો તો વેરી આંધળો અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે. ભગવાન સૌને સુખ આપે છે. ભક્તિ કરશો તો ભગવાન ફળશે. ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે. ભગવાન સૌને સુખ આપે છે. ભક્તિ કરશો તો ભગવાન ફળશે. ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.સંપ ત્યાં જંપ કુસંપને સંપ જોડે લેવાદેવા ન હોય. સંપ અને જંપને કદી બનતું નથી. સંપ હોય ત્યાં જંપ ઊભો ન રહે. સંપ રાખવાથી જ સુખ-શાંતિ મળે છે. કુસંપને સંપ જોડે લેવાદેવા ન હોય. સંપ અને જંપને કદી બનતું નથી. સંપ હોય ત્યાં જંપ ઊભો ન રહે. સંપ રાખવાથી જ સુખ-શાંતિ મળે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.બોડીને ત્યાં વળી કાંહકી કેવી ? વાળમાંથી ગૂંચ કાઢી શકાતી નથી બોડીની કાંસકી ખોવાઈ ગઈ જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન કયાંથી ? તે દરરોજ વાળ ઓળવાનું ભૂલી જાય છે વાળમાંથી ગૂંચ કાઢી શકાતી નથી બોડીની કાંસકી ખોવાઈ ગઈ જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન કયાંથી ? તે દરરોજ વાળ ઓળવાનું ભૂલી જાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) ખાલી ચણો વાગે ઘણો જેનામાં ઓછી આવડત હોય તે ઓછા દેખાવ કરે. જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કરે. જેનામાં વધુ આવડત હોય તે ઓછું દેખાડે. જેનામાં મોટી આવડત હોય તે વધુ દેખાવ કરે. જેનામાં ઓછી આવડત હોય તે ઓછા દેખાવ કરે. જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કરે. જેનામાં વધુ આવડત હોય તે ઓછું દેખાડે. જેનામાં મોટી આવડત હોય તે વધુ દેખાવ કરે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) એક હાથની આંગળી, નાની શું ને માટી શું ? માણસની આંગળીઓ સરખી હોતી નથી. એક જ સંબંધના માણસો વચ્ચે ભેદભાવ કેવી રીતે હોય ? હાથમાં તાકાત હોય તો જીવન સુધરે. સરકારથી કામ કરતા સિદ્ધિ બેવડાય માણસની આંગળીઓ સરખી હોતી નથી. એક જ સંબંધના માણસો વચ્ચે ભેદભાવ કેવી રીતે હોય ? હાથમાં તાકાત હોય તો જીવન સુધરે. સરકારથી કામ કરતા સિદ્ધિ બેવડાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.નાતરે જવું ને દાહડા ભાગવા મનની ઈચ્છા પુરી કરવામાં વિલંબ શા માટે ? શરમ ભરીને પેટગુજારો કરવો લગ્ન કરતાં ભાગી જવામાં મજા આવે છે દિવસે જ નાતરે જવાય છે મનની ઈચ્છા પુરી કરવામાં વિલંબ શા માટે ? શરમ ભરીને પેટગુજારો કરવો લગ્ન કરતાં ભાગી જવામાં મજા આવે છે દિવસે જ નાતરે જવાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP