કહેવત (Proverb) 'ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એટલે ગામ આખામાં નેમીચંદનો ભાવ પુછાય' વિધાનમાં કહેલ કહેવતનો અર્થ શું થાય ? બહુ સારી વસ્તુ મળે તો ખરાબ વસ્તુ ભુલાય ગામમાં બધા અભણ નેમીચંદ એકલા ભણેલા. ઉજ્જડ ગામમાં નેમીચંદ નામનો પ્રધાન છે. ગામમાં બધા ભણેલા નેમીચંદ એકલા અભણ. બહુ સારી વસ્તુ મળે તો ખરાબ વસ્તુ ભુલાય ગામમાં બધા અભણ નેમીચંદ એકલા ભણેલા. ઉજ્જડ ગામમાં નેમીચંદ નામનો પ્રધાન છે. ગામમાં બધા ભણેલા નેમીચંદ એકલા અભણ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.શીરા સારુ શ્રાવક થવું ભજન સાંભળવાથી શીરો વધુ મળે છે હીન આશ્રય માટે કોઈ ઉમદા પ્રવૃતિમાં જોડાવું શીરો ખાવાથી શ્રવણશકિત વધે છે શ્રવણને શીરો ખૂબ જ ભાવે છે ભજન સાંભળવાથી શીરો વધુ મળે છે હીન આશ્રય માટે કોઈ ઉમદા પ્રવૃતિમાં જોડાવું શીરો ખાવાથી શ્રવણશકિત વધે છે શ્રવણને શીરો ખૂબ જ ભાવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવતનો વિરોધી અર્થ જણાવો.ઘરડાં ગાડા વાળે પગ જોઈ પાથરણું તાણવું ભસતો કૂતરો ભાગ્યે જ કરડે મહેતો મારેય નહિ ને ભણાવેય નહિ સાઠે બુદ્ધિ નાઠે પગ જોઈ પાથરણું તાણવું ભસતો કૂતરો ભાગ્યે જ કરડે મહેતો મારેય નહિ ને ભણાવેય નહિ સાઠે બુદ્ધિ નાઠે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.આઠ સિદ્ધિ ને નવ નિધિ સિદ્ધિ અને નિધિ માણસ પાસે ટકતી નથી માણસ મહેનત કરે તો પણ સિદ્ધિ મળતી નથી માણસને સિદ્ધિ અને ભંડાર મળતો નથી સુખવૈભવથી ભર્યુ ભર્યુ જીવન હોવું સિદ્ધિ અને નિધિ માણસ પાસે ટકતી નથી માણસ મહેનત કરે તો પણ સિદ્ધિ મળતી નથી માણસને સિદ્ધિ અને ભંડાર મળતો નથી સુખવૈભવથી ભર્યુ ભર્યુ જીવન હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.બાઈ બાઈ ચાળણી અઢળક ખર્ચ કરવો અને કરકસરનો દેખાવ કરવો. જે કંઈ બચ્યું તે જ લાભવાળું, જુદાં-જુદાં બહાના બતાવવા. પોતાની જવાબદારી બીજાની શિરે ઢોળી દેવી. અઢળક ખર્ચ કરવો અને કરકસરનો દેખાવ કરવો. જે કંઈ બચ્યું તે જ લાભવાળું, જુદાં-જુદાં બહાના બતાવવા. પોતાની જવાબદારી બીજાની શિરે ઢોળી દેવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.આવરદાનો ઉધારો પણ રંડાપો રોકડો પોતાના મૃત્યુ પછી દુનિયાની શી ફિકર ? ઉંમરમાં ઉધાર ચાલતો નથી આયુષ્ય ઉછીનું મળી શકે પરંતુ વૈધવ્ય ટાળી શકાતું નથી. વધુ ને વધુ ભીંસ અનુભવવી પોતાના મૃત્યુ પછી દુનિયાની શી ફિકર ? ઉંમરમાં ઉધાર ચાલતો નથી આયુષ્ય ઉછીનું મળી શકે પરંતુ વૈધવ્ય ટાળી શકાતું નથી. વધુ ને વધુ ભીંસ અનુભવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP