કહેવત (Proverb)
ખાલી ચણો વાગે ઘણો

જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કરે.
જેનામાં ઓછી આવડત હોય તે ઓછા દેખાવ કરે.
જેનામાં વધુ આવડત હોય તે ઓછું દેખાડે.
જેનામાં મોટી આવડત હોય તે વધુ દેખાવ કરે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત અને તેનો અર્થ યોગ્ય ન હોય તેવો વિકલ્પ શોધો.

વાડ વિના વેલો ન ચડે : ઓથ વગર આગળ ન વધાય
આંગળીથી નખ વેગળાં : શરીરની રચનામાં ફરક ન આવે
આડે લાકડે આડો વાઢ : જેવો માણસ તેવો વર્તાવ
લીલાં વનના સૂડા ઘણા : લાભ જોઈ સહુ આવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
મૂછ પહેલા માંડવો

યોગ્યતા વિનાના તરંગો કરવા
મૂછ આવવાથી માંડવે જવાની તક મળે છે
મૂછ આવવાથી ખૂબ જ આનંદ થાય છે
યોગ્ય તરંગો કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
નાતરે જવું ને દાહડા ભાગવા

મનની ઈચ્છા પુરી કરવામાં વિલંબ શા માટે ?
લગ્ન કરતાં ભાગી જવામાં મજા આવે છે
દિવસે જ નાતરે જવાય છે
શરમ ભરીને પેટગુજારો કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ટહુકો પાડવો

ન ગમતી વ્યકિતને બોલાવવું
મીઠાશથી બોલાવવું
બૂમો પાડી બોલાવવું
મોર ટહુકા કરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
મોરના ઈંડા ચીતરવાં ન પડે

મોર અને ઢેલ સુંદર હોય તેથી ઈંડા રંગીન જ હોય.
મોરનું ઈંડું ચીતરેલું જ નીકળે.
હોંશિયાર મા–બાપનાં સંતાનોમાં કંઈ કહેવાપણું ન હોય.
મોરનું ઈંડું સુંદર જ હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP