તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. : ઓસાણ
તળપદા
'ઠાપોટ' તળપદો શબ્દ છે. જેનો અર્થ શોધો.
તળપદા
નીચે આપેલ સાચા તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ લખો. : માહેલું
તળપદા
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : જરવું
તળપદા
આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : દૂઝે
તળપદા
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : મુક્તાફળ