GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ભારતીય બંધારણના ક્યા આર્ટિકલ અંતર્ગત ‘અસ્પૃશ્યતા' નાબુદ કરવામાં આવેલ છે ? આર્ટિકલ-15 આર્ટિકલ-17 આર્ટિકલ-12 આર્ટિકલ-21 આર્ટિકલ-15 આર્ટિકલ-17 આર્ટિકલ-12 આર્ટિકલ-21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ચંદ્રની સપાટી પરથી પથ્થરના ટુકડાને પૃથ્વી પર લાવવામાં આવે તો ___ પથ્થરનું દળ બદલાશે પથ્થરનું દળ અને વજન બંને બદલાશે પથ્થરના દળ અને વજન બંને અચળ રહેશે પથ્થરનું વજન બદલાશે પથ્થરનું દળ બદલાશે પથ્થરનું દળ અને વજન બંને બદલાશે પથ્થરના દળ અને વજન બંને અચળ રહેશે પથ્થરનું વજન બદલાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 “મેં માંગ્યુઃ (જ્યે) સ્વામી, તમનિં વહાલું, તે ક્રિયા કરી નિં દિજી મુને” આ ઉદ્ગારો કોના છે ? પ્રેમાનંદ મીરાં અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ મીરાં અખો નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનો પ્રસિદ્ધ ગ્રંથ જણાવો. સાહિત્યાનુશાસન ધાતુપરાયણ પ્રણામમાલા ચંદ્રાશ્રય સાહિત્યાનુશાસન ધાતુપરાયણ પ્રણામમાલા ચંદ્રાશ્રય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.પિતાજી, હુંયે તમારી સાથે આવીશ. યે અને જી બંને જી યે હું યે અને જી બંને જી યે હું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક હિતોનું સંવર્ધન કરવા અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના ક્યા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટિકલ-53 આર્ટિકલ-43 આર્ટિકલ-46 આર્ટિકલ-55 આર્ટિકલ-53 આર્ટિકલ-43 આર્ટિકલ-46 આર્ટિકલ-55 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP