ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વસ્તુપાળ અને તેજપાળે આબુ પર બંધાવેલ લુણ વસહીના સ્થપતિ કોણ હતા ? શોભનદેવ એક પણ નહીં કીર્તિધર કીર્તિદેવ શોભનદેવ એક પણ નહીં કીર્તિધર કીર્તિદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુપ્તવંશના કયા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું ? ઘટોત્કચ ચંદ્રગુપ્ત-II ચંદ્રગુપ્ત-I કુમારગુપ્ત-I ઘટોત્કચ ચંદ્રગુપ્ત-II ચંદ્રગુપ્ત-I કુમારગુપ્ત-I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાગુજરાત ચળવળ દરમિયાન 2જી ઓક્ટોબર, 1956ના રોજ અમદાવાદ ખાતે ઈન્દુલાલ યાજ્ઞિક દ્વારા ___ વિરુદ્ધ પ્રતિરેલી યોજાઇ હતી. યશવંતરાય ચૌહાણ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ મોરારજી દેસાઈ ઠાકોરભાઈ દેસાઈ યશવંતરાય ચૌહાણ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ મોરારજી દેસાઈ ઠાકોરભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનો સ્થાપના દિન કયો છે ? 1 મે, 1960 1 જૂન, 1960 1 જુલાઈ, 1960 1 ઓગસ્ટ, 1960 1 મે, 1960 1 જૂન, 1960 1 જુલાઈ, 1960 1 ઓગસ્ટ, 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીના પરમ મિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું ? વેડછી આશ્રમ કોચરબ આશ્રમ ગાંધી આશ્રમ કીર્તિ મંદિર વેડછી આશ્રમ કોચરબ આશ્રમ ગાંધી આશ્રમ કીર્તિ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ? ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ સાબરમતી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ સાબરમતી સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP