GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
બ્રેન્ટ સૂચિ ___ સાથે સંબંધિત છે.

તાંબાના વાયદાનો ભાવ (ફ્યુચર પ્રાઈસ)
ક્રૂડ તેલની કિંમતો
સોનાના વાયદાનો ભાવ (ફ્યુચર પ્રાઈસ)
શીપીંગ રેટ ઈન્ડેક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
જનશુધ્ધિ દિવસ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. તાજેતરમાં ભારતે 7 માર્ચ 2021 ના રોજ ત્રીજો જનશુધ્ધિ દિવસ મનાવ્યો.
2. આ વર્ષની વિષય વસ્તુ ‘‘સેવાભી - રોજગારભી’’ છે.
3. 7500 મું જનશુધ્ધિ કેન્દ્ર મધ્યપ્રદેશના આદિજાતિ લોકોને સમર્પિત કરવામાં આવ્યું.

ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?
1. મૂળ ધાતુઓને કૃત્રિમ પરમાણુ કિરણોત્સર્ગ દ્વારા સોનામાં ફેરવી શકાય છે.
2. લેસર હિરામાં પણ કાણાં પાડી શકે છે.
3. કેરમ બોર્ડ ઉપર પાવડર છાંટવાથી ઘર્ષણ વધે છે.

ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
___ વંશના રાજાઓએ નાલંદા અને વિક્રમશીલા જેવાં મહાન વિશ્વવિદ્યાલયોને રાજ્યાશ્રય આપ્યો.

પ્રતિહાર
ચાલુક્ય
પાલ
રાષ્ટ્રકુટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
એસ્પીરેશન ડીસ્ટ્રીક્ટ્સ પ્રોગ્રામ હેઠળ ગુજરાતમાં નીચેના પૈકી કયા જીલાઓનો એસ્પીરેશન જીલ્લા તરીકે સમાવેશ થયો છે ?
1. બનાસકાંઠા
2. નર્મદા
3. દાહોદ

ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP