ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? અમરેલી પોરબંદર ગીર સોમનાથ જુનાગઢ અમરેલી પોરબંદર ગીર સોમનાથ જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના કયા જિલ્લામાં ચૂનાના પથ્થરોનો સૌથી અનામત જથ્થો આવેલો છે ? બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ પાટણ બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બ્લુ રિવોલ્યુશન (ભૂરીક્રાંતિ) કઇ બાબત સાથે સંકળાયેલા છે ? મત્સ્ય ઉત્પાદન અનાજ ઉત્પાદન તેલ ઉત્પાદન દૂધ ઉત્પાદન મત્સ્ય ઉત્પાદન અનાજ ઉત્પાદન તેલ ઉત્પાદન દૂધ ઉત્પાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કઈ નદી 'કુંવારિકા' ગણાય છે ? મીંઢોળા બનાસ તાપી સાબરમતી મીંઢોળા બનાસ તાપી સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પરવાળા (કોરલ) કયા અભયારણ્યમાં જોવા મળે છે ? થોળ અભયારણ્ય દરિયાઈ અભયારણ્ય નળસરોવર પક્ષી અભયારણ્ય નારાયણ સરોવર અભયારણ્ય થોળ અભયારણ્ય દરિયાઈ અભયારણ્ય નળસરોવર પક્ષી અભયારણ્ય નારાયણ સરોવર અભયારણ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ડાયનાસોરના અશ્મિઓ ક્યાં મળી આવે છે ? બાલાસિનોર ધોળાવીરા જુનાગઢ લોથલ બાલાસિનોર ધોળાવીરા જુનાગઢ લોથલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP