Gujarat Police Constable Practice MCQ Part - 2
16મું વિશ્વ સંસ્કૃત સંમેલન ક્યાં યોજાયું હતું?

બેંગકોક, થાઈલેન્ડ
બેઈજિંગ, ચીન
વેકુવર, કેનેડા
મુંબઈ, ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
શિક્ષણક્ષેત્રે પરિવર્તન લાવવામાં કોનો ફાળો મહત્ત્વનો છે ?

ટેલિવિઝન
વર્તમાનપત્રો
રેડિયો
ફિલ્મો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભરણપોષણ હુકમના અમલ માટેની મુદત મર્યાદા કેટલી છે ?

ચુકવણીપાત્ર બને તે તારીખથી બે વર્ષ સુધી
ચુકવણીપાત્ર બને તે તારીખથી એક વર્ષ સુધી
ચુકવણીપાત્ર બને તે તારીખથી છ મહિના સુધી
ચુકવણીપાત્ર બને તે તારીખથી નવ મહિના સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
UNESCO દ્વારા સંયુક્ત રીતે“વિશ્વ વિરાસત યાદી”માં મુંબઈની કઈ બે બ્રિટિશકાલીન ઈમારતોને જાહેર કરી છે?

વિક્ટોરિયન ક્લોક અને ચર્ચગેટ
શિવાજી ટર્મિનલ સ્ટેશન તેમજ વિક્ટોરિયન ક્લોક
વિક્ટોરિયન ગોથિક અને આર્ટડેકો
આર્ટડેકો અને ચર્ચગેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP