કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા સ્થળે પાંચ વાર તમિલનાડુના મુખ્યમંત્રી રહેલા એમ.કરુણાનિધિની 16 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું ? પુથુકુડ્ડી ચેન્નાઈ કોઇમ્બતુર મદુરાઈ પુથુકુડ્ડી ચેન્નાઈ કોઇમ્બતુર મદુરાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) બહુરાષ્ટ્રીય શાંતિ રક્ષા અભ્યાસ ‘એક્સ ખાન કવેસ્ટ 2022'નું આયોજન ક્યા કરાયું હતું ? ચીન કઝાકિસ્તાન ઈરાન મોંગોલિયા ચીન કઝાકિસ્તાન ઈરાન મોંગોલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) G7 સમિટ 2023નું આયોજન ક્યા કરવામાં આવશે ? UK ઈટલી જાપાન અમેરિકા UK ઈટલી જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) કયા વર્ષે સૌપ્રથમ 'વિશ્વ સાયકલ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી ? 2017 2016 2018 2015 2017 2016 2018 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્વાકવેરેલી સાયમન્ડ્સ (QS) વર્લ્ડ રેન્કિંગ 2022 અનુસાર, કઈ ભારતીય સંસ્થા 155મા સ્થાને છે અને ટોપ 200 યુનિવર્સિટીમાં સૌથી ઝડપથી આગળ વધી રહેલી દક્ષિકા એશિયન યુનિવર્સિટી છે ? IISc બેંગલુરુ IIM બેંગલુરુ IIT મદ્રાસ IIM અમદાવાદ IISc બેંગલુરુ IIM બેંગલુરુ IIT મદ્રાસ IIM અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) G20 સંગઠનની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી ? 1971 1999 1992 1989 1971 1999 1992 1989 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP