ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ફ્લોરસ્પારના ઉત્પાદનની બાબતમાં ગુજરાત એશિયા ખંડમાં કેટલામાં સ્થાને આવે છે ? પ્રથમ પાંચમા બીજા ત્રીજા પ્રથમ પાંચમા બીજા ત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સમુદ્ર પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે ? બંધારા અખાત લગૂન તળાવ બંધારા અખાત લગૂન તળાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં નીચેના પૈકી કયા જિલ્લામાં મેંગેનીઝ મળી આવે છે ? રાજકોટ બનાસકાંઠા પંચમહાલ પોરબંદર રાજકોટ બનાસકાંઠા પંચમહાલ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે ? ચરોતર સાબરકાંઠા જુનાગઢ ભરૂચ ચરોતર સાબરકાંઠા જુનાગઢ ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના નીચેના પૈકી કયા બંદરનો મત્સ્યબંદર તરીકે વધુ વિકાસ થયો છે ? બેડી ઓખા વેરાવળ અલંગ બેડી ઓખા વેરાવળ અલંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગરમ પાણીના ઝરા અંગે કઈ જોડ બંધબેસતી નથી ? હરસોલ-સાબરકાંઠા દેવકી ઊનાઈ-વલસાડ કાવી-ભરૂચ તુલસીશ્યામ-જુનાગઢ હરસોલ-સાબરકાંઠા દેવકી ઊનાઈ-વલસાડ કાવી-ભરૂચ તુલસીશ્યામ-જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP