ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતના જિલ્લાઓ અને તેના મુખ્યમથક પૈકી કયું જોડકું સાચું નથી ?

મહીસાગર - હિંમતનગર
તાપી - વ્યારા
ગીર સોમનાથ - વેરાવળ
દેવભૂમિ દ્વારકા - ખંભાળિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
વૌઠા શેના માટે જાણીતું છે

ચાર નદીના સંગમ માટે
સાત નદીના સંગમ માટે
હવા ખાવાના સ્થળ માટે
પાંચ નદીના સંગમ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP