ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં નીચેના પૈકી કયા જિલ્લામાં મેંગેનીઝ મળી આવે છે ? પોરબંદર બનાસકાંઠા પંચમહાલ રાજકોટ પોરબંદર બનાસકાંઠા પંચમહાલ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) એન.આઈ.સી.એમ. નું આખું નામ શું છે ? નેશનલ ઇન્ટેલિજન્સ કો-ઓપરેટીવ મેનેજમેન્ટ નેશનલ ઈન્સ્પિરેશન ફોર કો-ઓપરેટીવ મેનેજમેન્ટ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ કોઓપરેટીવ મેનેજમેન્ટ નેશનલ આઇડિયા ઑફ કો-ઓપરેટીવ મેનેજમેન્ટ નેશનલ ઇન્ટેલિજન્સ કો-ઓપરેટીવ મેનેજમેન્ટ નેશનલ ઈન્સ્પિરેશન ફોર કો-ઓપરેટીવ મેનેજમેન્ટ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ કોઓપરેટીવ મેનેજમેન્ટ નેશનલ આઇડિયા ઑફ કો-ઓપરેટીવ મેનેજમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સુરખાબના પ્રજનન માટેનું સ્થળ "સુરખાબનગર" ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળે છે ? વેળાવદર પીરોટન ટાપુઓ કચ્છ નળ સરોવર વેળાવદર પીરોટન ટાપુઓ કચ્છ નળ સરોવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વિસાવદર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? જુનાગઢ અમદાવાદ નર્મદા વડોદરા જુનાગઢ અમદાવાદ નર્મદા વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કર્માબાઈનું તળાવ ક્યાં આવેલું છે ? અંબાજી વલસાડ પાટણ શામળાજી અંબાજી વલસાડ પાટણ શામળાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયા છોડના ફળમાંથી સુતરાઉ કાપડ બને છે? કપાસ ગુલાબ શેરડી જુવાર કપાસ ગુલાબ શેરડી જુવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP