GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
જાપાન દ્વારા તાજેતરમાં વિકસાવવામાં આવતું નીચેના પૈકી કયું વિશ્વનું સૌથી શક્તિશાળી કોમ્પ્યુટર છે ?

શિમોષી (Shimoshi)
આકાશી (Akashi)
કામત્શિ
ફુગાકુ (Fugaku)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
આણંદ-પરમાણંદ સુવિખ્યાત ___ હતાં.

અડાલજની વાવના કારીગરો
પહેલવાનો
ચારણ કવિઓ
સિધ્ધરાજ જયસિંહના શિલ્પીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
એક વર્તુળની ત્રિજ્યા એવી રીતે વધારવામાં આવે છે કે તેના પરિઘના માપમાં 5% જેટલો વધારો થાય. તો તેના ક્ષેત્રફળમાં કેટલો વધારો થશે ?

15%
આપેલ પૈકી કોઈ નહીં
10.25%
12.75%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
બ્રિટિશ સંસદે 1876 માં 'ધ રોયલ ટાઈટલ્સ એક્ટ' પસાર કરતાં ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયાએ 'કૈસરે હિંદ' ખિતાબ ધારણ કર્યો.
ગવર્નર જનરલ લૉર્ડ લિટને કલકત્તા ખાતે ભવ્ય ભારે ખર્ચાળ દરબાર યોજી ભારતમાં અંગ્રેજ સરકારે સાધેલી નવી રાજકીય એકતાનું પ્રદર્શન કર્યું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
જોડકાં જોડો.
1. કવિ કાલીદાસ
2. શુદ્રક
૩. વિશાખાદત્ત
4. ભારવિ
a. માલવિકાગગ્નિ મિત્રમ્
b. મૃચ્છકટિક
c. મુદ્રારાક્ષસ
d. કિરાતાર્જુનીયમ્

1 - d, 2 - c, 3 - b, 4 - a
1 - d, 2 - c, 3 - a, 4 - b
1 - a, 2 - b, 3 - c, 4 - d
1 - a, 2 - b, 3 - d, 4 - c

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP