ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભાવનગર જિલ્લાના અલંગ ઉપરાંત ગુજરાતમાં કયા અન્ય સ્થળે જહાંજો તોડવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે ? કંડલા, કચ્છ સચાણાં, જામનગર માંડવી, કચ્છ ચોરવાડ, જૂનાગઢ કંડલા, કચ્છ સચાણાં, જામનગર માંડવી, કચ્છ ચોરવાડ, જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયું શહેર જહાજ ભાંગવાના ઉદ્યોગ સાથે સંકળાયેલું છે ? સુરત માંડવી ઓખા અલંગ સુરત માંડવી ઓખા અલંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બનાસકાંઠા જિલ્લામાં મળતું નીચેનું કયું ખનીજ સિરામીક ઉદ્યોગમાં ટાઇલ્સ પર ચમક લવવા વપરાય છે ? ગ્રેફાઇટ બેન્ટોનાઈટ વુલેસ્ટોનાઈટ કેલ્સાઈટ ગ્રેફાઇટ બેન્ટોનાઈટ વુલેસ્ટોનાઈટ કેલ્સાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કચ્છના કયા શહેરમાં "ખારેક સંશોધન કેન્દ્ર" આવેલ છે ? મુન્દ્રા ભુજ અબડાસા અંજાર મુન્દ્રા ભુજ અબડાસા અંજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મિનલ લિ ના સંયુક્ત સાહસ દ્વારા કયા કેમિકલ પોર્ટ ટર્મિનલને વિકસાવવામાં આવ્યું છે ? દહેજ બેડી હજીરા પીપાવાવ દહેજ બેડી હજીરા પીપાવાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ચેનના વૃક્ષોનો સૌથી વધુ વિસ્તાર કયા જિલ્લામાં આવેલો છે ? વલસાડ સુરેન્દ્રનગર કચ્છ જુનાગઢ વલસાડ સુરેન્દ્રનગર કચ્છ જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP