ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સુરખાબના પ્રજનન માટેનું સ્થળ "સુરખાબનગર" ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળે છે ? વેળાવદર નળ સરોવર કચ્છ પીરોટન ટાપુઓ વેળાવદર નળ સરોવર કચ્છ પીરોટન ટાપુઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કેન્દ્રીય મૃદા લવણતા સંશોધન સંસ્થાનનું ગુજરાતમાં પ્રાદેશિક કેન્દ્ર ક્યાં આવેલું છે ? મુન્દ્રા ભરૂચ ભાવનગર વેરાવળ મુન્દ્રા ભરૂચ ભાવનગર વેરાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? જામનગર જુનાગઢ દેવભૂમિ દ્વારકા મોરબી જામનગર જુનાગઢ દેવભૂમિ દ્વારકા મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ધી નેશનલ એકેડમી ઑફ ઈન્ડીયન રેલવે કયા સ્થળે આવેલી છે ? વડોદરા મુંબઈ મસુરી પટના વડોદરા મુંબઈ મસુરી પટના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) જેસોરની ટેકરીઓ કયા સ્થળો ની વચ્ચે આવેલી છે ? ગાંધીનગર અને વિસનગર તળાજા અને સાળંગપુર દાતા અને પાલનપુર બોટાદ અને ગઢડા ગાંધીનગર અને વિસનગર તળાજા અને સાળંગપુર દાતા અને પાલનપુર બોટાદ અને ગઢડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતની કઈ નદી દરિયાને મળતી નથી ? તાપી સાબરમતી નર્મદા સરસ્વતી તાપી સાબરમતી નર્મદા સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP