GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ગુજરાતના મૈત્રકોની સત્તા મહારાજાધિરાજ બુધગુપ્તે ___ ના રાજ્યાભિષેકને અનુમતી આપતા અસ્તિત્વમાં આવી. ધ્રુવસેન દ્રોણસિંહ ભટાર્ક વૃષભદેવ ધ્રુવસેન દ્રોણસિંહ ભટાર્ક વૃષભદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 અનુસૂચિત વિસ્તારો બાબત નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? જો કોઈ સ્વાયત્ત જિલ્લામાં જુદી જુદી આદિજાતિઓ હોય તો રાજ્યપાલ જિલ્લાને અનેક સ્વાયત્ત વિસ્તારોમાં વિભાજિત કરી શકે છે. આપેલ પૈકી કોઈ નહીં ભારતના રાષ્ટ્રપતિ કોઈ વિસ્તારને અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરવાની સત્તા ધરાવે છે. આપેલ બંને જો કોઈ સ્વાયત્ત જિલ્લામાં જુદી જુદી આદિજાતિઓ હોય તો રાજ્યપાલ જિલ્લાને અનેક સ્વાયત્ત વિસ્તારોમાં વિભાજિત કરી શકે છે. આપેલ પૈકી કોઈ નહીં ભારતના રાષ્ટ્રપતિ કોઈ વિસ્તારને અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરવાની સત્તા ધરાવે છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી કોણે તિબેટની નિર્વાસિત સરકાર (Government in Exile)ના પ્રમુખ તરીકે શપથ લીધા છે ? આપેલ પૈકી કોઈ નહીં પેંમા વેંગડુ પેંપા સેરિંગ તેઝીન ગ્યોત્સો આપેલ પૈકી કોઈ નહીં પેંમા વેંગડુ પેંપા સેરિંગ તેઝીન ગ્યોત્સો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ભારત સરકારે પ્રથમ રાષ્ટ્રીય કૃષિ નીતિ ___ માં જાહેર કરી. 2000 1977 1967 2020 2000 1977 1967 2020 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 લાપત્તા વ્યક્તિઓ (Missing Persons) ની ઓળખ કરવા માટે ___ દ્વારા I-Familia વૈશ્વિક ડેટાબેઝ ઊભું કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ ઈન્ટેલીજન્સ એજન્સી, યુ.એસ.એ. આપેલ પૈકી કોઈ નહીં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્ટેલીઝન્સ, ભારત ઈન્ટરપોલ સેન્ટ્રલ ઈન્ટેલીજન્સ એજન્સી, યુ.એસ.એ. આપેલ પૈકી કોઈ નહીં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્ટેલીઝન્સ, ભારત ઈન્ટરપોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 પ્રકાશસંશ્લેષણ દરમ્યાન છૂટો પડતો ઓક્સિજન ___ માંથી નીકળે છે. આપેલ પૈકી કોઈ નહીં ક્લોરોફિલ કાર્બન ડાયોક્સાઈડ પાણી આપેલ પૈકી કોઈ નહીં ક્લોરોફિલ કાર્બન ડાયોક્સાઈડ પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP