GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ગાયકવાડી શાસનની “બરોડા સ્ટેટ રેલ્વે’ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને સૌ પ્રથમ રેલ્વે માર્ગ ડભોઈ અને મીયાગામ વચ્ચે શરૂ કરવામાં આવ્યો. પ્રારંભમાં બળદોનો ઉપયોગ કરી આ ટ્રેન ચાલતી હતી. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને સૌ પ્રથમ રેલ્વે માર્ગ ડભોઈ અને મીયાગામ વચ્ચે શરૂ કરવામાં આવ્યો. પ્રારંભમાં બળદોનો ઉપયોગ કરી આ ટ્રેન ચાલતી હતી. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 રેક્ટીફાયર એક ઈલેક્ટ્રોનીક સાધન છે કે જે ___ માં રૂપાંતર કરવા માટે વપરાય છે. AC વોલ્ટેજને DC વોલ્ટેજ આપેલ બંને DC વોલ્ટેજને AC વોલ્ટેજ આપેલ પૈકી કોઈ નહીં AC વોલ્ટેજને DC વોલ્ટેજ આપેલ બંને DC વોલ્ટેજને AC વોલ્ટેજ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ચૌલુક્ય સ્થાપત્ય-સ્વરૂપના લક્ષણો લગત નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી કોઈ નહીં ગર્ભગૃહના તલમાનમાં અંદરનો ભાગ વર્તુળ આકારનો હોય છે. સોલંકી રાજ્યના સમય દરમ્યાન નાગરશૈલીનું પ્રાદેશિક સ્વરૂપ પૂર્ણતઃ ઘડાયું. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ગર્ભગૃહના તલમાનમાં અંદરનો ભાગ વર્તુળ આકારનો હોય છે. સોલંકી રાજ્યના સમય દરમ્યાન નાગરશૈલીનું પ્રાદેશિક સ્વરૂપ પૂર્ણતઃ ઘડાયું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 વાતાવરણના બંધારણ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?1. પૃથ્વીની સપાટીથી આશરે 32 કિ.મી.ની ઊંચાઈ સુધીના પડમાં 99% જેટલી હવા સમાયેલી છે.2. કાર્બન ડાયોક્સાઈડ વાતાવરણનો સૌથી ભારે વાયુ છે.3. હવાના તાપમાનના તફાવતને લીધે વિષુવવૃત્ત ઉપરના વાતાવરણમાં ભારે વાયુઓ સૌથી ઓછા હોય છે. ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી કઈ જોડી / જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ? સેવા મતદારો (Service Voters) ને ‘‘પ્રોક્સી’’ (Proxy) અન્વયે મત આપવાના વિકલ્પની સુવિધા આપવામાં આવી – 2003 આપેલ તમામ મતદાન કરવા માટેની વયમાં ઘટાડો – 61મું બંધારણીય સુધારા અધિનિયમ સૌ પ્રથમવાર પ્રયોગાત્મક ધોરણે EVM નો ઉપયોગ થયો – 1998 સેવા મતદારો (Service Voters) ને ‘‘પ્રોક્સી’’ (Proxy) અન્વયે મત આપવાના વિકલ્પની સુવિધા આપવામાં આવી – 2003 આપેલ તમામ મતદાન કરવા માટેની વયમાં ઘટાડો – 61મું બંધારણીય સુધારા અધિનિયમ સૌ પ્રથમવાર પ્રયોગાત્મક ધોરણે EVM નો ઉપયોગ થયો – 1998 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી સજીવોનું કયું જૂથ ખોરાક શૃંખલા (Food Chain)ની રચના કરે છે ? આપેલ પૈકી કોઈ નહીં ઘાસ, બકરી અને મનુષ્ય બકરી, ગાય અને મનુષ્ય ઘાસ, મનુષ્ય અને માછલી આપેલ પૈકી કોઈ નહીં ઘાસ, બકરી અને મનુષ્ય બકરી, ગાય અને મનુષ્ય ઘાસ, મનુષ્ય અને માછલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP