કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કોલંબો સુરક્ષા પરિષદ અંતર્ગત યોજાયેલી બેઠકમાં કયા દેશે નિરિક્ષક તરીકે ભાગ લીધો હતો ? સેશલ્સ બાંગ્લાદેશ આપેલ તમામ મોરેશિયસ સેશલ્સ બાંગ્લાદેશ આપેલ તમામ મોરેશિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વિશ્વ જૈવ ઈંધણ દિવસ ક્યારે મનાવાય છે ? 9 ઓગસ્ટ 8 ઓગસ્ટ 12 ઓગસ્ટ 10 ઓગસ્ટ 9 ઓગસ્ટ 8 ઓગસ્ટ 12 ઓગસ્ટ 10 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા દિવસે ‘ઓગસ્ટ ક્રાંતિ દિવસ’ અથવા ‘હિન્દ છોડો આંદોલન દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ? 8 ઓગસ્ટ 6 ઓગસ્ટ 7 ઓગસ્ટ 5 ઓગસ્ટ 8 ઓગસ્ટ 6 ઓગસ્ટ 7 ઓગસ્ટ 5 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ નીરજ ચોપરાના સન્માનમાં ક્યા દિવસે જૈવલિન થ્રો ડે મનાવવાની ઘોષણા કરી ? 7 ડિસેમ્બર 7 જુલાઈ 7 જાન્યુઆરી 7 ઓગસ્ટ 7 ડિસેમ્બર 7 જુલાઈ 7 જાન્યુઆરી 7 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સુશ્રી લવલીના બોરગોહેને ટોક્યો ઓલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તે ભારતના કયા રાજ્યના પ્રસિધ્ધ બોકસર છે ? ત્રિપુરા મેઘાલય આસામ મણિપુર ત્રિપુરા મેઘાલય આસામ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતમાં કયા બિલની પૃષ્ઠભૂમિમાં ‘મુસ્લિમ મહિલા અધિકાર દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ? મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ મેરેજ) બિલ, 2014 મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ મેરેજ) બિલ, 2016 મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ મેરેજ) બિલ, 2019 મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ મેરેજ) બિલ, 2012 મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ મેરેજ) બિલ, 2014 મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ મેરેજ) બિલ, 2016 મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ મેરેજ) બિલ, 2019 મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ મેરેજ) બિલ, 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP