ભારતનું બંધારણ (Constitution Of India) કાયદાની નજરે બધા નાગરિકો સમાન એમ બંધારણનો ક્યો અનુચ્છેદ દર્શાવે છે ? અનુચ્છેદ-19 અનુચ્છેદ-15 અનુચ્છેદ-32 અનુચ્છેદ-14 અનુચ્છેદ-19 અનુચ્છેદ-15 અનુચ્છેદ-32 અનુચ્છેદ-14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસેવા આયોગનાં કાર્યોની વિગતો સંવિધાનના કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ? 320 321 318 319 320 321 318 319 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે ? લોકસભાના સભાપતિ એટર્ની જનરલ મુખ્ય ચૂંટણી અધિકારી ભારતના મુખ્ય ન્યાયાધીશ લોકસભાના સભાપતિ એટર્ની જનરલ મુખ્ય ચૂંટણી અધિકારી ભારતના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મા. ગવર્નરશ્રીને હોદ્દાના શપથ કોણ લેવડાવે છે ? મા. રાષ્ટ્રપતિશ્રી મા. વડાપ્રધાનશ્રી મા. મુખ્ય ન્યાયાધીશ શ્રી નામદાર હાઇકોર્ટ મા. કાયદામંત્રી મા. રાષ્ટ્રપતિશ્રી મા. વડાપ્રધાનશ્રી મા. મુખ્ય ન્યાયાધીશ શ્રી નામદાર હાઇકોર્ટ મા. કાયદામંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદત કેટલાં વર્ષ માટે હોય છે ? કોઈ નિર્ધારિત મુદ્દત નથી પાંચ વર્ષ સાત વર્ષ ચાર વર્ષ કોઈ નિર્ધારિત મુદ્દત નથી પાંચ વર્ષ સાત વર્ષ ચાર વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગોવા, દમણ અને દીવ પોર્ટુગીઝ શાસનમાંથી ક્યારે મુક્ત થયા ? જુલાઈ, 1961 જાન્યુઆરી, 1962 નવેમ્બર, 1961 ડિસેમ્બર, 1961 જુલાઈ, 1961 જાન્યુઆરી, 1962 નવેમ્બર, 1961 ડિસેમ્બર, 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP