ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના માન. રાજ્યપાલને માફી આપવાની સત્તા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવેલી છે ? 162 159 161 160 162 159 161 160 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય, 6 થી 14 વર્ષની વય સુધીના તમામ બાળકોને, મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે રાજ્ય કાયદાથી નક્કી કરે તેવી જોગવાઈ કરશે તેવા બંધારણીય સુધારાથી તેનો મૂળભૂત હક્કમાં સમાવેશ કરેલ છે. આ બંધારણીય સુધારો કેટલામો હતો ? 85 86 82 80 85 86 82 80 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના સૌ પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિનું નામ જણાવો. જયશંકર શેલત સુંદરલાલ દેસાઈ કાંતિલાલ દેસાઈ પ્રફુલચંદ્ર ભગવતી જયશંકર શેલત સુંદરલાલ દેસાઈ કાંતિલાલ દેસાઈ પ્રફુલચંદ્ર ભગવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણને અનુચ્છેદ 244(1) કોના વહીવટનું વર્ણન કરે છે ? જંગલ વિસ્તાર આદિવાસી વિસ્તારો હિમાલયના પહાડી વિસ્તાર જમ્મુ કાશ્મીરનો વિસ્તાર જંગલ વિસ્તાર આદિવાસી વિસ્તારો હિમાલયના પહાડી વિસ્તાર જમ્મુ કાશ્મીરનો વિસ્તાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકાયુક્ત આયોગ દ્વારા હાથ ધરાયેલ ફરિયાદની તપાસ અને પૂછપરછ 6 મહિનામાં પૂર્ણ થવી જોઈએ 12 મહિનામાં પૂર્ણ થવી જોઈએ 3 મહિનામાં પૂર્ણ થવી જોઈએ 9 મહિનામાં પૂર્ણ થવી જોઈએ 6 મહિનામાં પૂર્ણ થવી જોઈએ 12 મહિનામાં પૂર્ણ થવી જોઈએ 3 મહિનામાં પૂર્ણ થવી જોઈએ 9 મહિનામાં પૂર્ણ થવી જોઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કૉમ્ટ્રોલર અને ઓડીટર જનરલ હિસાબો સંબંધનો રાજ્ય સંબંધિત અહેવાલ કોને સાદર કરે છે ? મા. નાણામંત્રીશ્રી મા.રાષ્ટ્રપતિ મા.મુખ્યમંત્રીશ્રી મા.રાજ્યપાલ શ્રી મા. નાણામંત્રીશ્રી મા.રાષ્ટ્રપતિ મા.મુખ્યમંત્રીશ્રી મા.રાજ્યપાલ શ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP