ભારતનું બંધારણ (Constitution Of India) ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો ? વિનોબા ભાવે મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ દયાનંદ સરસ્વતી વિનોબા ભાવે મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ ચોકકસ રાજ્ય માટે કોઈ જ્ઞાતિને અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ તરીકે કોણ જાહેર કરી શકે ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ જે તે રાજ્યના મુખ્યમંત્રી સુપ્રીમ કોર્ટ વડાપ્રધાન રાષ્ટ્રપતિ જે તે રાજ્યના મુખ્યમંત્રી સુપ્રીમ કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના અધ્યક્ષ કોણ છે ? રાષ્ટ્રપતિ સંસદીય બાબતોના પ્રધાન ઉપરાષ્ટ્રપતિ સ્પીકર રાષ્ટ્રપતિ સંસદીય બાબતોના પ્રધાન ઉપરાષ્ટ્રપતિ સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કોણ પોતાનું રાજીનામું ભારતના રાષ્ટ્રપતિને સુપ્રત કરતા નથી ? લોકસભાના અધ્યક્ષ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ વડી અદાલતના ન્યાયાધીશ રાજ્યના રાજ્યપાલ લોકસભાના અધ્યક્ષ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ વડી અદાલતના ન્યાયાધીશ રાજ્યના રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજયપાલ (ગવર્નર) બીજો કોઈ લાભદાયક હોદો ધરાવી શકશે નહીં." એ જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવેલ છે ? 158(5) 158(2) 156(1) 157(7) 158(5) 158(2) 156(1) 157(7) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ અનુસાર સંસદમાં કોનો સમાવેશ થાય છે ? રાજ્યસભા માનનીય રાષ્ટ્રપતિ માનનીય રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા લોકસભા રાજ્યસભા માનનીય રાષ્ટ્રપતિ માનનીય રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP