ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ? બે અઠવાડિયામાં છ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં બે અઠવાડિયામાં છ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંધ અને રાજ્યોનાં લોક સેવા આયોગની રચના અંગેની જોગવાઈ કરતો ભારતીય સંવિધાનનો આર્ટિકલ જણાવો. આર્ટિકલ-322 આર્ટિકલ-315 આર્ટિકલ–311 આર્ટિકલ-317 આર્ટિકલ-322 આર્ટિકલ-315 આર્ટિકલ–311 આર્ટિકલ-317 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કાયદાના આર્ટિકલ – 80(ક)માં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે રાજ્યસભાની રાજ્યોના પ્રતિનિધિઓની મહતમ સભ્ય સંખ્યા કેટલી હોય છે ? 238 230 242 247 238 230 242 247 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) યોગ્ય જોડકા જોડો. (a) ગ્રામ પંચાયતોની રચના(b) રાજ્યના એડવોકેટ જનરલ (c) વિધાનસભાઓની રચના (d) નાણાં કમીશન(1) આર્ટિકલ – 170(2) આર્ટિકલ – 280(3) આર્ટિકલ – 40(4) આર્ટિકલ – 165 b-4, a-3, c-1, d-2 a-4, c-1, d-2, b-3 c-4, a-3, b-2, c-1 c-2, b-4, a-3, d-1 b-4, a-3, c-1, d-2 a-4, c-1, d-2, b-3 c-4, a-3, b-2, c-1 c-2, b-4, a-3, d-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કયું જોડકું સાચું નથી ?રીટ (writ) - આશય અથવા અર્થ ક્વો વોરંટો - જાહેર સત્તાની ગેરકાયદે ધારણાને નિવારે છે (અધિકાર પૃચ્છા) પ્રોહીબીશન - ઉચ્ચતમ અધિકારી તેના તાબાના અધિકારીને (પ્રતિષેધ) જારી કરે છે સર્શિઓરરી - ન્યાયિક અને અર્ધ ન્યાયિક સત્તા અધિકારી (ઉત્પ્રેષણ) વિરુદ્ધ જારી કરવામાં આવે છે મેન્ડેમસ જાહેર સત્તાને તેની કાયદેસરની ફરજો અદા (પરમાદેશ) કરવા ન્યાયાલય દ્વારા જારી થાય છે ક્વો વોરંટો - જાહેર સત્તાની ગેરકાયદે ધારણાને નિવારે છે (અધિકાર પૃચ્છા) પ્રોહીબીશન - ઉચ્ચતમ અધિકારી તેના તાબાના અધિકારીને (પ્રતિષેધ) જારી કરે છે સર્શિઓરરી - ન્યાયિક અને અર્ધ ન્યાયિક સત્તા અધિકારી (ઉત્પ્રેષણ) વિરુદ્ધ જારી કરવામાં આવે છે મેન્ડેમસ જાહેર સત્તાને તેની કાયદેસરની ફરજો અદા (પરમાદેશ) કરવા ન્યાયાલય દ્વારા જારી થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે ? રાજ્યસભાના સિનિયર સભ્ય રાજ્યસભાના ચૂંટાયેલા નેતા રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સિનિયર સભ્ય રાજ્યસભાના ચૂંટાયેલા નેતા રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP