ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે ? અનુસૂચિ -1 અનુસૂચિ -2 અનુસૂચિ -5 અનુસૂચિ -3 અનુસૂચિ -1 અનુસૂચિ -2 અનુસૂચિ -5 અનુસૂચિ -3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ સંસદમાં મહત્તમ કેટલા સભ્યોની નિમણૂંક કરી શકે છે ? 10 13 12 14 10 13 12 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનના આમુખમાં તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ___ પ્રાપ્ત થાય તેવો સંકલ્પ કરવામાં આવેલ છે. તક સમાનતા ન્યાય સ્વતંત્રતા તક સમાનતા ન્યાય સ્વતંત્રતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના પ્રથમ સત્રની શરૂઆત ક્યારે થઈ હતી ? 9 નવેમ્બર, 1946 9 ડીસેમ્બર, 1946 13 નવેમ્બર, 1946 13 ડિસેમ્બર, 1946 9 નવેમ્બર, 1946 9 ડીસેમ્બર, 1946 13 નવેમ્બર, 1946 13 ડિસેમ્બર, 1946 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રિય તકેદારી કમિશનરની પસંદગી માટેની પસંદગી સમિતિના કોણ સભ્ય નથી ? વડાપ્રધાન લોકસભાના વિરોધપક્ષના નેતા ગૃહ મંત્રી ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ વડાપ્રધાન લોકસભાના વિરોધપક્ષના નેતા ગૃહ મંત્રી ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એંગ્લો-ઈન્ડિયન કોમને લોકસભામાં પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું નથી એવો રાષ્ટ્રપતિનો અભિપ્રાય થાય, તો તેઓ તે કોમના વધુમાં વધુ કેટલા સભ્યોને લોકસભામાં નિયુક્ત કરી શકશે ? 2 3 5 4 2 3 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP