કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય નૌસેનાએ ક્યા દેશ સાથે નૌસેના સહયોગ માટે 'જોઈન્ટ ગાઈડન્સ' (સંયુક્ત માર્ગદર્શન) પર હસ્તાક્ષર કર્યા ? ઓસ્ટ્રેલિયા ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ જાપાન ઓસ્ટ્રેલિયા ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ કંપનીએ ઉદ્યોગ-ટેકનોલોજી ગઠબંધન "Plugin Alliance' લૉન્ચ કરવા માટે સોસાયટી ફોર ઈનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ (SINE)-IIT બોમ્બે સાથે ભાગીદારી કરી ? ફેસબુક ઈન્ટેલ માઈક્રોસોફટ ગૂગલ ફેસબુક ઈન્ટેલ માઈક્રોસોફટ ગૂગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) નળ વાટે 24×7 પીવાનું પાણી પૂરું પાડનારું ભારતનું પ્રથમ શહેર ક્યું બન્યું ? પટણા ભોપાલ પુરી વારાણસી પટણા ભોપાલ પુરી વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતમાં ‘ફ્રેન્ડશિપ ડે’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર જુલાઈ મહિનાનો પ્રથમ રવિવાર સપ્ટેમ્બર મહિનાનો પ્રથમ રવિવાર જૂન મહિનાનો પ્રથમ રવિવાર ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર જુલાઈ મહિનાનો પ્રથમ રવિવાર સપ્ટેમ્બર મહિનાનો પ્રથમ રવિવાર જૂન મહિનાનો પ્રથમ રવિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘વિશ્વ જૈવ-ઇંધણ દિવસ' તરીકે ક્યો દિવસ ઉજવાય છે ? 12 ઓગસ્ટ 11 ઓગસ્ટ 10 ઓગસ્ટ 13 ઓગસ્ટ 12 ઓગસ્ટ 11 ઓગસ્ટ 10 ઓગસ્ટ 13 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને લાગુ કરવા માટે આદેશ જારી કરનારૂં ભારતનું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? મધ્ય પ્રદેશ ઉત્તરાખંડ કેરળ કર્ણાટક મધ્ય પ્રદેશ ઉત્તરાખંડ કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP