કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘વિશ્વ ફોટોગ્રાફી દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 17 ઓગસ્ટ 18 ઓગસ્ટ 20 ઓગસ્ટ 19 ઓગસ્ટ 17 ઓગસ્ટ 18 ઓગસ્ટ 20 ઓગસ્ટ 19 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘નેશનલ વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસી' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?1. આ પોલિસી અંતર્ગત જૂના વાહનોએ ફરીથી નોંધણી કરતા ફિટનેસ ટેસ્ટ પાસ ક૨વી પડશે.2.આ પોલિસી અંતર્ગત 15 વર્ષથી જૂના સરકારી વ્યાપારી વાહનો અને 20 વર્ષથી જૂના ખાનગી વાહનો રદ્દ કરવામાં આવશે.3. નવા પર્સનલ વ્હીકલ ખરીદવાથી રોડ ટેક્સમાં 25%ની છૂટ આપવામાં આવશે.જ્યારે કોમીર્શિયલ વ્હીકલ ખરીદનારને રોડ ટેક્સમાંથી 15% ની છૂટ આપવામાં આવશે. યોગ્ય વિકલ્પ પસંદ કરો તાજેતરમાં રામસર સાથે તાજેતરમાં રામસર સાઈટની 1 સાઈટનો સમાવેશ કરવામાં આવ્યો છે ? ફક્ત 2 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 2 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) EASE 3.0 અંતર્ગત કઈ બેંકે બેઝલાઈન પ્રદર્શનથી સર્વશ્રેષ્ઠ સુધારા માટે પુરસ્કાર જીત્યો ? બેંક ઓફ ઈન્ડિયા બેંક ઓફ બરોડા ઈન્ડિયન બેંક સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક બેંક ઓફ ઈન્ડિયા બેંક ઓફ બરોડા ઈન્ડિયન બેંક સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) CrPCની કઈ કલમમાં કેટલાક કેસોમાં સજા માફ કરવાની અથવા તેમાં ઘટાડો કરવાની સત્તાઓ ઉપર નિયંત્રણ કરવાની જોગવાઈ કરવામાં અવી છે ? કલમ 333- A કલમ 433- A કલમ 161-A કલમ 172- A કલમ 333- A કલમ 433- A કલમ 161-A કલમ 172- A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો પેરાલિમ્પિકમાં મરીયપ્પન થંગુવેલીએ હાઇજમ્પમાં કયો મેડલ મેળવ્યો ? ગોલ્ડ મેડલ આપેલ પૈકી કોઈ નહીં બ્રોન્ઝ મેડલ સિલ્વર મેડલ ગોલ્ડ મેડલ આપેલ પૈકી કોઈ નહીં બ્રોન્ઝ મેડલ સિલ્વર મેડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા વ્યક્તિને કેનેડાના સર્વોચ્ચ ઓર્ડર ઓફ બ્રિટિશ કોલંબિયા પુરસ્કારથી સન્માનિત કરાયા ? આપેલ પૈકી કોઈ નહીં સી.રંગરાજન અજય દિલાવરી જગદીશ ભગવતી આપેલ પૈકી કોઈ નહીં સી.રંગરાજન અજય દિલાવરી જગદીશ ભગવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP