ભૌતિક વિજ્ઞાન (Physics) પાવરનું પારિમાણિક સૂત્ર ___ M⁰L²T-3 M¹L-2T² M¹L²T-2 M¹L²T-3 M⁰L²T-3 M¹L-2T² M¹L²T-2 M¹L²T-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) 1.97855ને ત્રણ અંકો સુધી round off કરતાં મળતી સંખ્યા ___ 1.97 2.00 1.98 1.90 1.97 2.00 1.98 1.90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) અવમંદિત દોલનોનો કંપવિસ્તાર A(t) = Ae-bt/2m અનુસાર સમય સાથે ઘટે છે, તો b નું પારિમાણિક સૂત્ર ___, જયાં t = સમય, A = પ્રારંભિક કંપવિસ્તાર અને m દળ છે. M¹L⁰T-1 M¹L¹T¹ M¹L¹T⁰ M¹L¹T-1 M¹L⁰T-1 M¹L¹T¹ M¹L¹T⁰ M¹L¹T-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) જો તંત્ર પરનું પરિણામી બાહ્ય ___ શૂન્ય હોય, તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. વિદ્યુતભાર બળ દળ ટૉર્ક વિદ્યુતભાર બળ દળ ટૉર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) બળ યુગ્મની ચાકમાત્રાનું પારિમાણિક સૂત્ર ___ છે. M¹L²T-2 M¹L¹T-2 M¹L-2T-2 M²L²T-2 M¹L²T-2 M¹L¹T-2 M¹L-2T-2 M²L²T-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) l1 40.2 ± 0.1 અને l2 = 20.1 ± 0.1 તો l1 + l2 માં મહત્તમ અનિશ્ચિતતા ___ થાય. 0.4 0.3 0.2 0.1 0.4 0.3 0.2 0.1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP