ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વિનોદ કિનારીવાલા હાથમાં ત્રિરંગો ઝંડો લઈ સ્વતંત્રસંગ્રામમાં કયા સ્થળે ગોળીથી વીંધાઈ શહીદ થયા હતા ? ગુજરાત કોલેજ, અમદાવાદ કલેકટર કચેરી, નડિયાદ કાલુપુર પોલીસ સ્ટેશન ભરૂચ ગુજરાત કોલેજ, અમદાવાદ કલેકટર કચેરી, નડિયાદ કાલુપુર પોલીસ સ્ટેશન ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વાક્યો પૈકી કયા વાક્ય/ વાક્યો સાચા છે ? આપેલ તમામ ભાવનગરના વિકાસમાં તખ્તસિંહજીનો ફાળો છે. જામ રણજીતસિંહના કાળમાં જામનગરનો વિકાસ થયેલો હતો. મહારાજા ભગવતસિંહજીનો ગોંડલના વિકાસમાં અગત્યનો ફાળો છે. આપેલ તમામ ભાવનગરના વિકાસમાં તખ્તસિંહજીનો ફાળો છે. જામ રણજીતસિંહના કાળમાં જામનગરનો વિકાસ થયેલો હતો. મહારાજા ભગવતસિંહજીનો ગોંડલના વિકાસમાં અગત્યનો ફાળો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મૈત્રક વંશના શાસનમાં ગુજરાતનું પાટનગર કયું હતું ? સિદ્ધપુર કર્ણાવતી વલભી પાટણ સિદ્ધપુર કર્ણાવતી વલભી પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા શહેરમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં 1942ની 8મી ઑગસ્ટે હિંદ છોડોનો ઠરાવ પસાર થયો ? સુરત અમદાવાદ મુંબઈ કલકત્તા સુરત અમદાવાદ મુંબઈ કલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજી અને વલ્લભભાઈનું પ્રથમમિલન ક્યાં થયું હતું ? અમદાવાદ સુરત ગોધરા નડિયાદ અમદાવાદ સુરત ગોધરા નડિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માઉન્ટ બેટન યોજના અનુસાર દેશનું વિભાજન કયારે નક્કી થયું હતું ? 15 ઑગસ્ટ, 1947 3 જૂન, 1947 3 ઑગસ્ટ, 1947 12 જૂન, 1947 15 ઑગસ્ટ, 1947 3 જૂન, 1947 3 ઑગસ્ટ, 1947 12 જૂન, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP