વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) દેશમાં જાહેર ક્ષેત્રની કેટલી ઓઈલ રિફાઈનરી આવેલી છે ? 17 22 3 16 17 22 3 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રોકેટયાન ક્યા સિદ્ધાંત પર કાર્ય કરે છે ? ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ આપેલ પૈકી કોઈ નહીં ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ મુજબ ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ આપેલ પૈકી કોઈ નહીં ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ મુજબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત સ્ટાન્ડર્ડ્સ (BS) નોર્મ્સ શું છે ? વાહનો દ્વારા ઉત્સર્જીત કરાતા વાયુઓમાં રહેલા પ્રદૂષકોના સંદર્ભમાં માનક ભારતીય કેરીની ગુણવત્તા સંદર્ભના માનકો પુરાતન ભારતીય ચરિત્રો પરનો સંગ્રહ આપેલ પૈકી કોઈ નહીં વાહનો દ્વારા ઉત્સર્જીત કરાતા વાયુઓમાં રહેલા પ્રદૂષકોના સંદર્ભમાં માનક ભારતીય કેરીની ગુણવત્તા સંદર્ભના માનકો પુરાતન ભારતીય ચરિત્રો પરનો સંગ્રહ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પવન ઊર્જા પેદા કરનાર ટાવરની ઊંચાઈ તેમજ પવનની ગતિમાં કોઈ જ ફેરફાર કર્યા વગર જ જો ઉત્પાદિત થતી ઊર્જા ચાર ગણી કરવી હોય તો પાંખીયાની ત્રિજ્યામાં કેટલા ગણો વધારો કરવો પડે ? અડધી કરવી પડે ચાર ગણો આઠ ગણો બે ગણો અડધી કરવી પડે ચાર ગણો આઠ ગણો બે ગણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ચીન દ્વારા સ્થાપિત વિશ્વનો પ્રથમ ક્વૉન્ટમ ઉપગ્રહ “મિસિયસ''નો ઉદ્દેશ શું છે ? હેક પ્રૂફ સંચાર વ્યવસ્થા ગ્લોબલ વોર્મિંગનો અભ્યાસ સૌરકલંકનો અભ્યાસ જૈવવિવિધતાનો અભ્યાસ હેક પ્રૂફ સંચાર વ્યવસ્થા ગ્લોબલ વોર્મિંગનો અભ્યાસ સૌરકલંકનો અભ્યાસ જૈવવિવિધતાનો અભ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 1988માં ભારતે કયા દેશ સાથે પરમાણુ સંસ્થાનો અને સુવિધાઓ ઉપર હુમલો નહી કરવાના કરાર ઉપર સહી કરી છે ? યુ.એસ.એ. રશિયા ચીન પાકિસ્તાન યુ.એસ.એ. રશિયા ચીન પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP