ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢની મુક્તિ માટે રચાયેલી આરઝી હકુમતના વડા કોણ હતા ? દયાશંકર દવે રસિકલાલ પરીખ શામળદાસ ગાંધી રતુભાઈ અદાણી દયાશંકર દવે રસિકલાલ પરીખ શામળદાસ ગાંધી રતુભાઈ અદાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પવિત્ર, વિદ્વાન અને ન્યાયપ્રિય ગુજરાતી સ્વતંત્ર સલ્તનતના સુલતાન તરીકે કોની ગણના થાય છે ? કુતુબુદ્દીન અહમદશાહ મહમૂદ બેગડો મુઝફ્ફરશાહ બીજો અહમદશાહ કુતુબુદ્દીન અહમદશાહ મહમૂદ બેગડો મુઝફ્ફરશાહ બીજો અહમદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કઈ વ્યક્તિ દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે ? સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ મહાદેવભાઈ દેસાઈ મૌલાના આઝાદ સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ મહાદેવભાઈ દેસાઈ મૌલાના આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અલાઉદ્દીન ખીલજીની ગુજરાત પરની ચઢાઈનું વર્ણન કરતો ગ્રંથ કયો છે ? કાન્હદડે પ્રબંધ રણમલચરિત સુરત સંગ્રામ રેવંતગિરિ રાસુ કાન્હદડે પ્રબંધ રણમલચરિત સુરત સંગ્રામ રેવંતગિરિ રાસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1947માં ગુજરાતના કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાણના કરાર પર સહી કરવાનો ઈન્કાર કર્યો હતો ? નવાનગર બાલાસિનોર પાલનપુર જુનાગઢ નવાનગર બાલાસિનોર પાલનપુર જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયારે થઈ ? 19 ઑગસ્ટ, 1918 14 ઓક્ટોબર, 1916 27 મે, 1915 18 ઓક્ટોબર, 1920 19 ઑગસ્ટ, 1918 14 ઓક્ટોબર, 1916 27 મે, 1915 18 ઓક્ટોબર, 1920 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP