Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
અમદાવાદ અને દિલ્લી વચ્ચે રેલ માર્ગે આશરે કેટલું અંતર છે ?

1000 કિલોમીટર
2000 કિલોમીટર
500 કિલોમીટર
3000 કિલોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
અજંતા-ઇલોરાની પ્રખ્યાત ગુફાઓ ક્યાં આવેલી છે ?

તેલંગાના
આંધ્ર પ્રદેશ
કર્ણાટક
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP