Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતે છોડેલું મંગળયાન કયા ગ્રહને જાણકારી મેળવવામાં મદદરૂપ થશે ? બુધ ગુરુ શુક્ર મંગળ બુધ ગુરુ શુક્ર મંગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સૌરમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે ? શુક્ર પૃથ્વી મંગળ ગુરૂ શુક્ર પૃથ્વી મંગળ ગુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગોળ ગધેડાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ? સુરત બનાસકાંઠા દાહોદ ભરૂચ સુરત બનાસકાંઠા દાહોદ ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) પૃથ્વી ઉપરનો સૌથી સખત પદાર્થ ( substance) કયો છે ? પ્લેટિનમ હીરો સોનું લોખંડ પ્લેટિનમ હીરો સોનું લોખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ? રવિન્દ્રનાથ ટાગોર સરોજિની નાયડુ નરસિંહ મહેતા મહાત્મા ગાંધી રવિન્દ્રનાથ ટાગોર સરોજિની નાયડુ નરસિંહ મહેતા મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગુજરાતના મધ્ય ભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે ? મક્કર વૃત્ત આપેલ પૈકી કોઈ નહીં વિષુવ વૃત્ત કર્ક વૃત્ત મક્કર વૃત્ત આપેલ પૈકી કોઈ નહીં વિષુવ વૃત્ત કર્ક વૃત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP