Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે ? સમાજસેવા સંગીત સમાજવિજ્ઞાન સાહિત્ય સમાજસેવા સંગીત સમાજવિજ્ઞાન સાહિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) મહાત્મા ગાંધી સાથે કયું સ્થળ સંકળાયેલું નથી ? કરમસદ વર્ધા ચંપારણ સાબરમતી કરમસદ વર્ધા ચંપારણ સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) એક વાહન પ્રથમ 4 કલાક 60 કિ.મી. પ્રતિ કલાકની ગતિએ અને ત્યારબાદ 6 કલાક 50 કિ.મી. પ્રતિ કલાકની ગતિએ દોડે છે. તો વાહને કુલ કેટલું અંતર કાપ્યું હશે ? 740 કિ.મી. 640 કિ.મી. 800 કિ.મી. 540 કિ.મી. 740 કિ.મી. 640 કિ.મી. 800 કિ.મી. 540 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચે આપેલ જોડકાના જવાબ પૈકીનો કયો જવાબ સાચો છે ?(P)અન્ના હજારે (Q) દિપક પારેખ(R) હરીશ સાલવે(S) મહેશ ભૂપતિ(1) વકિલ(2) બેન્કર(3) ગાંધીવાદી સામાજિક કાર્યકર(4) ખેલાડી P-3, Q-2, R-4, S-1 P-3, Q-2, R-1, S-4 P-2, Q-3, R-1, S-4 P-3, Q-1, R-2, S-4 P-3, Q-2, R-4, S-1 P-3, Q-2, R-1, S-4 P-2, Q-3, R-1, S-4 P-3, Q-1, R-2, S-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) હૃદય કયા તંત્રનો ભાગ છે ? રૂધિરાભિસરણ તંત્ર શ્વસન તંત્ર પ્રજનન તંત્ર ઉત્સર્ગ તંત્ર રૂધિરાભિસરણ તંત્ર શ્વસન તંત્ર પ્રજનન તંત્ર ઉત્સર્ગ તંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) 1 થી 200ની વચ્ચે પાંચથી ભાગી ન શકાય તેવા કેટલા આંકડા આવે ? 40 39 160 169 40 39 160 169 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP