Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નર્મદા નદીનું ઉદ્ગમસ્થાન કયા રાજ્યમાં આવેલ છે ?

મધ્ય પ્રદેશ
ગુજરાત
છત્તીસગઢ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
વાહન એ 50 કિ.મી./કલાક વાહન બી 40 કિ.મી./કલાકની ઝડપે એક જ દિશામાં જાય છે. તો એક દિવસને અંતે બન્ને વચ્ચે કેટલું અંતર હશે ?

240 કિ.મી.
340 કિ.મી.
440 કિ.મી.
140 કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
પિતાની ઉંમર પુત્રની ઉમરના ત્રણ ઘણા કરતાં 8 વર્ષ વધુ છે. માતાની ઉંમર પિતા કરતાં 3 વર્ષ વધુ છે. જો પુત્રની ઉંમર 7 વર્ષ હોય, તો માતાની ઉંમર કેટલી હશે ?

26 વર્ષ
32 વર્ષ
29 વર્ષ
35 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
દેશમાં સૌથી લાંબામાં લાંબો દરિયાકિનારો કયા રાજ્યનો છે ?

મહારાષ્ટ્ર
કેરળ
ગુજરાત
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
લિગ્નાઇટનો ઉપયોગ શાના માટે થાય છે ?

તેમાંથી એલ્યુમિનિયમ મેળવવા માટે
તેમાંથી સોનું મેળવવા માટે
તેમાંથી તાંબું મેળવવા માટે
વિજળી ઉત્પન્ન કરવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ડાયાલિસીસ શાની બિમારીના દર્દી ઉપર કરવામાં આવતી ક્રિયા છે?

પાચનતંત્રની બિમારી
મૂત્રપીંડની બિમારી
હૃદયની બિમારી
ડાયાબીટીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP