ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હાલનું ડાકોરનું મંદિર ઈ.સ. 1772માં મરાઠા શરાફ ___ એ એક લાખ રૂપિયાના ખર્ચે બનાવેલું. ગોપાળરાવ તાંબે સયાજીરાવ ગાયકવાડ ગોવિંદરાવ ખંડેરાવ દાભાડે ગોપાળરાવ તાંબે સયાજીરાવ ગાયકવાડ ગોવિંદરાવ ખંડેરાવ દાભાડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મણિપુર, ચંદ્રકેતપુર, પુરાતનપુર, ગિરિવર વગેરે કોના પ્રાચીન નામ છે ? વલભી જૂનાગઢ દ્વારકા ચોટીલા વલભી જૂનાગઢ દ્વારકા ચોટીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) એક સમયના ક્રાંતિકારી અને પોંડિચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરી હતી ? વડોદરા ભાવનગર જામનગર ગોંડલ વડોદરા ભાવનગર જામનગર ગોંડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં આવેલી જાણીતી સમાધિઓ સંદર્ભે યોગ્ય જોડકાં જોડો :a. તોરલની સમાધિb. અમરબાઈની સમાધિc. સીતા માતાની સમાધિd. મોંઘીબાની સમાધિi. પરબ વાવડીii. શિહોરiii. અંજારiv. પીપાવાવ c-i, b-ii, a-iii, d-iv c-i, a-ii, d-iii, b-iv b-i, d-ii, a-iii, c-iv b-i, a-ii, d-iii, c-iv c-i, b-ii, a-iii, d-iv c-i, a-ii, d-iii, b-iv b-i, d-ii, a-iii, c-iv b-i, a-ii, d-iii, c-iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારમાંથી મળેલા ઓજારો જેવા પથ્થરોમાંથી બનાવેલા હતા ? આપેલ તમામ જેસ્થર કેલ્સેડ ચર્ટ આપેલ તમામ જેસ્થર કેલ્સેડ ચર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ? હિન્દી છોડો ચળવળ અહિંસા આંદોલન દાંડીયાત્રા બારડોલી સત્યાગ્રહ હિન્દી છોડો ચળવળ અહિંસા આંદોલન દાંડીયાત્રા બારડોલી સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP